પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે?

  • A

    વૃદ્ધિ ક્ષમતા

  • B

    વસ્તી ક્ષમતા

  • C

    વહન ક્ષમતા

  • D

    મૃત્યુદર

Similar Questions

જયારે સ્ત્રોતો વસવાટમાં ઉતરોત્તર મર્યાદીત થાય ત્યારે વૃદ્ધિ ભાત.......પ્રકારે મળે છે ?

નીચે આપેલી વ્યાખ્યા આપો. 

$(1)$ અંતઃસ્થળાંતરણ

$(2)$ બર્હિસ્થળાંતર

$(3)$ મૃત્યુદર

મનુષ્ય સહિત સસ્તન પ્રાણીઓમાં વૃદ્ધત્વનું કારણઃ-

આપેલ આકૃતિમાં $a$ અને $b$ અનુક્રમે.........દર્શાવે છે ?

નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?

  • [NEET 2016]