નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ અંતઃસ્થળાંતરણ (Immigration)
$(2)$ બહિઃસ્થળાંતરણ (Emigration)
$(3)$ મૃત્યુદર (Mortality)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ અંતઃસ્થળાંતરણ: ચોક્કસ સમયગાળા દરમિયાન અન્ય વિસ્તારોમાંથી વસવાટમાં આવીને જોડાયેલા સમાન જાતિના સજીવોની સંખ્યાને અંતઃસ્થળાંતરણ કહે છે.
$(2)$ બહિઃસ્થળાંતરણ: ચોક્કસ સમયગાળા દરમિયાન વસવાટ છોડીને અન્યત્ર જતા રહેલા વસ્તીના સજીવોની સંખ્યાને બહિઃસ્થળાંતરણ કહે છે.
$(3)$ મૃત્યુદર: આપેલા સમયગાળા દરમિયાન વસ્તીમાં થતા મૃત્યુની સંખ્યાને મૃત્યુદર કહે છે.

Explore More

Similar Questions

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ વસ્તી ગીચતા$(i)$ ડેમોગ્રાફી (વસ્તીવિદ્યા)
$(b)$ નેટાલીટી (જન્મદર)$(ii)$ જન્મદર
$(c)$ મોર્ટાલિટી (મૃત્યુદર)$(iii)$ વસ્તીમાં ઘટાડો
$(d)$ ડેમોગ્રાફી (વસ્તીવિદ્યા)$(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ સજીવોની કુલ સંખ્યા

એક વસ્તીમાં $100$ નાના કદના ગાજર ઘાસ (Parthenium) અને માત્ર $1$ વિશાળ કદનું વડનું વૃક્ષ છે. આ બંનેમાંથી કોની વસ્તીગીચતા ઓછી છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: વય સંરચના (Age composition).

જાતિ પ્રમાણ (Sex ratio) એટલે શું?

વસ્તીની ઘનતા ત્યારે ઘટે છે જ્યારે . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo