જ્યારે વસવાટમાં સ્ત્રોતો ઉત્તરોત્તર મર્યાદિત થાય ત્યારે જોવા મળતી વૃદ્ધિ ભાત....... છે?

  • A
    ચરઘાતાંકીય (Exponential)
  • B
    સંભાવ્ય (Logistic)
  • C
    ભૌમિતિક વૃદ્ધિ (Geometric growth)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

સંભાવ્ય (લોજિસ્ટિક) વૃદ્ધિ સમજાવો.

નીચેના વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો:
$(1)$ વસ્તી એટલે આપેલ સમયે આપેલ વિસ્તારમાં કોઈ એક જાતિનાં કુલ સજીવોની સંખ્યા.
$(2)$ વિકસિત દેશો ઓછો જન્મદર દર્શાવે છે.
$(3)$ પ્રજનન વય અને પશ્વ-પ્રજનન વયના સજીવોનું સરખું પ્રમાણ સ્થાયી વસ્તીનું નિર્દેશન કરે છે.
$(4)$ મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં વૃદ્ધિ વક્ર સિગ્મોઈડ ($S$-આકારનો) મળે છે.

ઊંચા મૃત્યુદરને કારણે વસ્તીમાં થતા ઝડપી ઘટાડાને શું કહેવામાં આવે છે?

ચાર દેશોના જન્મ અને મૃત્યુ દર નીચે આપેલા છે. કયા દેશનો વસ્તી વૃદ્ધિ દર સૌથી ઓછો હશે?
$Country$$Birth\, rate$ $/1000$$Death\, rate$ $/1000$
$M$$15$$5$
$N$$25$$10$
$O$$35$$18$
$P$$48$$41$

ઘાતાંકીય વસ્તી વૃદ્ધિ માટેનું સૂત્ર $:-$ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo