આપેલ આકૃતિમાં $a$ અને $b$ અનુક્રમે.........દર્શાવે છે ?

772-389

  • A

    $a=$ સંભાવ્યવૃધ્ધિ, $b=$ ચરઘાતાંકીય વૃધ્ધિ

  • B

    $a =$ ચરઘાતાંકીય વૃધ્ધિ, $b =$ સંભાવ્યવૃધ્ધિ

  • C

    $a =$ વહન ક્ષમતા, $b =$ સંભાવ્યવૃધ્ધિ

  • D

    $a=$ ચરઘાતાંકીય વૃધ્ધિ, $b =$ વહન ક્ષમતા

Similar Questions

જીવન-વૃત્તાંત વિવિધતાઓ સમજાવો.

નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?

  • [NEET 2018]

Natality (નેટાલીટી) એટલે.

જયારે સ્ત્રોતો વસવાટમાં ઉતરોત્તર મર્યાદીત થાય ત્યારે વૃદ્ધિ ભાત.......પ્રકારે મળે છે ?

$N\, t+ 1$ સમયે સજીવોની વસ્તી $1000$ છે, અને જો વસ્તીમાં અંત:સ્થળાંતરણ કે બહિસ્થળાંતરણની સંભાવના ન હોય, તેમજ મૃત્યુદર એ જન્મદર કરતા $50\%$ ઓછો છે, અને જો $1$ વર્ષ પહેલા આ વસ્તીની સંખ્યા એ સમયે $800$ હોય તો જન્મ લીધેલા સજીવોની સંખ્યા કેટલી હશે ?