નીચેનામાંથી કયા સંકેતની જોડ તેમના કાર્ય અથવા ચોક્કસ એમિનો એસિડ માટેના સિગ્નલ સાથે સાચી રીતે સરખાવે છે ?

  • A

    $AUG, ACG$ - પ્રારંભ/મિથિઓનીન

  • B

    $UUA, UCA$ - લ્યુસીન

  • C

    $GUU, GCU$ -એલેનાઈન

  • D

    $UAG, UGA$ -બંધ

Similar Questions

સાચી જોડ પસંદ કરો.

સમાપ્તિ સંકેત કયો છે?

$m - RNA $ માં ...........સંકેત હોય છે

વિભાગ$-I$ અને વિભાગ$-II$ યોગ્ય રીતે જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(p)$ $UUU$ $(1)$ $Pro$
$(q)$ $AAA$ $(2)$ $Gly$
$(r)$ $CCC$ $(3)$ $Phe$
$(s)$ $GGG$ $(4)$ $Lys$

નીચેનામાંથી ક્યો પ્રતિસંકેત હોતો નથી ?