સમાપ્તિ સંકેત કયો છે?
$CUA$
$AUG$
$UGG $
$UAG$
નીચેનામાંથી કોને એડેપ્ટર (ગ્રાહી) અણું કહે છે?
કોષ મુકત પ્રણાલી શેમાં મદદરૂપ રહી ?
જો $m-RNA$ પર ન્યુક્લિઓટાઈડનો ક્રમ $AUG\, UUU\, CUU\, AAC\, GCA\, CAC$ છે તો સંકેતો દ્વારા સંકેતન પામતો એમિનો એસિડનો ક્રમ કયો હશે?
$AUG$ બે કાર્યો કરે છે...
$UUU$ કોના માટે સંકેત છે?