$m - RNA $ માં ...........સંકેત હોય છે

  • A

    $3$ - બેઈઝ

  • B

    $2$ - બેઈઝ

  • C

    $1$- બેઈઝ

  • D

    અસંખ્ય બેઝીઝ

Similar Questions

નીચેનામાંથી કોને એડેપ્ટર (ગ્રાહી) અણું કહે છે?

$UUU$ કોના માટે સંકેત છે?

$t - RNA $ અણુમાં ત્રણ ક્રમિક આધારની શૃંખલા જે ખાસ કરીને પૂરક સંકેત શૃંખલા $m- RNA$ માં જોડાય તેને...... તરીકે ઓળખવામાં આવે છે.

$5'CCCUCAUAGUCAUAC3'\;" RNA$ શૃંખલાદ્વારા કેટલા એમિનો એસિડ કોડ થશે? (જો $12$ માં ન્યુક્લિઓટાઈડ પછી એડિનોસાઈનને ઉમેરવામાં આવે તો.)

કોષમાં કેટલા પ્રતિસંકેતો શક્ય છે ?