નીચેનામાંથી ક્યો પ્રતિસંકેત હોતો નથી ?

  • A

    $ACU$

  • B

    $AAU$

  • C

    $CUA$

  • D

    $UAA$

Similar Questions

આપેલામાંથી ક્યો વિકલ્પ $t-RNA$ માટે સાચો નથી ?

$mRNA$ પર $UAG$ સંકેત હોય તો કયાં પ્રતિસંકેત ધરાવતો $tRNA$ આવશે?

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ જ્યોર્જ ગેમોવ 

$2.$ માર્શલ નિરેનબર્ગ 

સેલ ફ્રી સિસ્ટમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પ્રોલીન એમીનો એસિડને કેટલાં જનીનસંકેતો છે?