જનીન સંકેત માટે શું સાચું છે?
તે અસદિગ્ત છે
$mRNA$ માં સંકેત અસંલગ્ન રીતે વાંચન કરે છે
તે સર્વવ્યાપી સાથે ખૂબ જ નજીક છે.
તે અપભ્રષ્ટ છે.
પોઇન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે ?
જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.
જો $ DNA$ સંકેતો હોય $ATGATGATG$ અને સાયટોસીન બેઈઝ નો ઉમેરો શરૂઆતમાં થાય તો નીચેનામાંથી કયું પરિણામ મળશે?
વિધાન $I:$ સંકેત $'AUG'$ મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે.
વિધાન $II:$ $'AAA'$ અને $'AAG'$ બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે.
બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?