પોઈન્ટ મ્યુટેશનના કારણે
જનીનમાં એક બેઈઝ જોડનો વધારો અથવા ઘટાડો અથવા ફેરબદલી થાય છે.
સંકેતોની ફેરબદલી થઈ અવનત થઈ જાય
બે ન્યુકિલઓટાઈડ જોડમાં ફેરફાર થાય
આપેલ તમામ
જનીન સંકેત ....... બનેલા છે.
સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીનસંશ્લેષણમાં પ્રારંભિક $t-RNA$ કયો અણુ ધરાવે છે?
ચેકર બોર્ડના જનીન સંકેતો શેના માટે લાગુ પડતા નથી ?
પ્રોલીન એમીનો એસિડને કેટલાં જનીનસંકેતો છે?
$t-RNA$ શેના જેવું દેખાય છે ?