નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.
બ્લેડર વર્ટ
વિનસ ફલાય ટ્રેપ
કસકટા
$(A)$ અને $(B)$ બંને
પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
તે શિરા અને શિરિકાઓ ધરાવતો પર્ણનો ભાગ છે.
દ્વિદળીનું લક્ષણ કયું છે ?
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.