પર્ણના વિવિધ ભાગોનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એક સામાન્ય પર્ણ મુખ્યત્વે ત્રણ ભાગોનું બનેલું હોય છે:
$1$. પર્ણતલ (Leaf base): જે ભાગ દ્વારા પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણતલ કહે છે. તે ઘણીવાર બે નાની પાર્શ્વય પર્ણ જેવી રચનાઓ ધરાવે છે જેને ઉપપર્ણો (stipules) કહે છે.
$2$. પર્ણદંડ (Petiole): પર્ણનો તે ભાગ જે પર્ણપત્રને પ્રકાશમાં રાખવામાં મદદ કરે છે. લાંબા,પાતળા અને લવચીક પર્ણદંડ પર્ણપત્રને પવનમાં હલનચલન કરવા દે છે,જેનાથી પર્ણ ઠંડું રહે છે અને પર્ણની સપાટી પર તાજી હવા મળે છે.
$3$. પર્ણપત્ર (Lamina): પર્ણનો લીલો,વિસ્તૃત ભાગ જેમાં શિરાઓ અને શિરાિકાઓ હોય છે. મધ્યમાં આવેલી મુખ્ય શિરાને મધ્યશિરા (midrib) કહે છે. શિરાઓ પર્ણપત્રને મજબૂતી આપે છે અને પાણી,ખનિજો તથા ખોરાકના વહન માટે માર્ગ તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

$Mimosa \text{ } pudica$ (લજામણી) નું પર્ણ કેવું હોય છે?

વીનસ ફ્લાયટ્રેપ (મક્ષીપાશ) માં કિટકનું ભક્ષણ કરવા માટે કયા અંગનું રૂપાંતર થયેલું હોય છે?

$......$ પર પર્ણોની ગોઠવણીના પ્રકારને પર્ણવિન્યાસ કહે છે.

કઈ વનસ્પતિમાં પર્ણપત્ર કંટકીય (spinous) હોય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પર્ણદંડ ફૂલીને લીલો બને છે અને ખોરાકનું સંશ્લેષણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo