નીચેનામાંથી કયો ઉપવર્ગ એકપણ ગોત્ર ધરાવતું નથી ?
મુક્તદલા
યુક્તદલા
કોરોનેરી
અદલા
પુષ્પીય સૂત્રનું નિર્દેશન કરતી વખતે શેનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.
પેટ્રોલિયમ વનસ્પતિઓનું કુળ કયું છે?
બીજ ચોલ ..........નો ખાદ્ય ભાગ છે.
"શેફર્ડ્સ પર્સ" ............નું સામાન્ય નામ છે.
કટોરિયા પુષ્પવિન્યાસમાં માદા પુષ્પની સંખ્યા કેટલી છે?