"શેફર્ડ્સ પર્સ" ............નું સામાન્ય નામ છે.
આઈબેરીસ અમારા
ક્રાઈનમ એજિએટીકમ
કેપ્સેલા બર્સાપેસ્ટોરીસ
એબુટીલોન ઈન્ડિકા
છત્રક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.
રીંગણનાં ફળ (એ વનસ્પતિ)નો મુખ્ય ખાદ્ય ભાગ કયો છે?
મૂળના આયામછેદમાં મૂલાગ્રની ઉપરની બાજુ જતા ચાર ભાગો નીચે પૈકી કયા ક્રમમાં આવેલા છે?
મુક્દલા એટલે...
શણનું કુળ કયું છે?