પેટ્રોલિયમ વનસ્પતિઓનું કુળ કયું છે?
એપોસાયનેસી
એસ્કલેપીએડેસી
યુફોરબીએસી
ઉપરોક્ત તમામ
મુક્દલાની એક અસત્ય શ્રેણી છે ?
કોબીજનું બોટનીકલ નામ ........ .
સીસર એરીટીનમને ...........તરીકે ઓળખવામાં આવે છે.
તરબૂચનું ફળ .....છે.
આઈબેરીસ $(Iberis)$ સામાન્ય રીતે .........કહેવાય છે.