બીજ ચોલ ..........નો ખાદ્ય ભાગ છે.
સફરજન
દ્રાક્ષ
નારંગી
લિચી
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
રામબાણ આશરે કેટલા મીટર ઊંચાઈનો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.
અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?
નીચે પૈકી કયું ભિદુર ફળ છે?