$0.15 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. જ્યારે તેને પ્રવાહીમાં મૂકવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ $0.225 \,m$ જેટલી વધે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{7}{4}$
  • B
    $\frac{5}{4}$
  • C
    $\frac{9}{4}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

એક અભિસારી કિરણપુંજ અંતર્ગોળ લેન્સ પર આપાત થાય છે. લેન્સમાંથી પસાર થયા પછી,કિરણો લેન્સની વિરુદ્ધ બાજુએ $15\, cm$ અંતરે એક બિંદુએ મળે છે. જો લેન્સને દૂર કરવામાં આવે,તો કિરણો જ્યાં મળે છે તે બિંદુ લેન્સની $5\, cm$ નજીક ખસે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $......\, cm$ છે.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર $2.5 \ D$ છે. જો તેને $2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે, તો લેન્સનો નવો પાવર કેટલો થશે ($D$ માં)?

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંક જેટલો જ હોય. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

એક ટર્નિપ (સલગમ) પાતળા અભિસારી લેન્સની સામે,લેન્સના મુખ્ય કેન્દ્રની બહાર મૂકેલું છે. લેન્સ પારદર્શક જેલથી ભરેલો છે જેથી તે લવચીક છે; તેના છેડાઓને કેન્દ્ર તરફ દબાવીને,તમે તેની આગળ અને પાછળની બાજુઓની વક્રતા બદલી શકો છો. ધારો કે પ્રતિબિંબ લેન્સની પાછળ એક નિશ્ચિત અંતરે રહેલા કાર્ડ પર રચાવું જોઈએ,જ્યારે તમે ટર્નિપને લેન્સથી દૂર લઈ જાઓ છો,ત્યારે તમારે શું કરવું જોઈએ?

Difficult
View Solution

બહિર્ગોળ લેન્સ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo