એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના વક્રીભવનાંક જેટલો જ હોય. તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

  • A
    અનંત થશે
  • B
    નાની થશે,પણ શૂન્ય નહીં
  • C
    અપરિવર્તિત રહેશે
  • D
    શૂન્ય થશે

Explore More

Similar Questions

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $f/2$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ કેવું હશે?

Difficult
View Solution

એક $1.5$ વક્રીભવનાંક ધરાવતા અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $30 \ cm$ અને $20 \ cm$ છે. અંતર્ગોળ સપાટી ઉપરની તરફ છે અને તેમાં $1.3$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. પ્રવાહી-કાચના સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુનું $5$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. વસ્તુ અંતર કેટલું હશે ($\,cm$ માં)?

$8 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર એક કણ રેખીય $S.H.M.$ કરે છે. દોલનનું સરેરાશ સ્થાન લેન્સથી $14 \,cm$ અંતરે છે અને કંપવિસ્તાર $1 \,cm$ છે. કણના દોલિત પ્રતિબિંબનો કંપવિસ્તાર આશરે કેટલો હશે ($\,cm$ માં)?

એક સમાન-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈપણ સપાટીની વક્રતા ત્રિજ્યા કરતા વધારે છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo