એક વ્યક્તિ એવી રીતે ચાલે છે કે તે દરેક ડગલામાં સમાન અંતર કાપે છે. તે વ્યક્તિ પૂર્વ દિશામાં $2$ ડગલાં આગળ ચાલે છે,પછી જમણી તરફ વળીને દક્ષિણ દિશામાં $4$ ડગલાં ચાલે છે,પછી જમણી તરફ વળીને પશ્ચિમ દિશામાં $6$ ડગલાં ચાલે છે અને પછી ફરીથી જમણી તરફ વળીને આગળ ચાલે છે. કુલ $20$ ડગલાં ચાલ્યા પછી તેના પ્રારંભિક સ્થાનની સાપેક્ષમાં તેના અંતિમ સ્થાનની દિશા કઈ હશે?

  • A
    ઉત્તર-પશ્ચિમ
  • B
    દક્ષિણથી $60^{\circ}$ પશ્ચિમ
  • C
    પશ્ચિમથી $60^{\circ}$ દક્ષિણ
  • D
    દક્ષિણ-પૂર્વ

Explore More

Similar Questions

$2 \,kg$ દળ ધરાવતો પદાર્થ $4 \,m \,s^{-1}$ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. જો તેના પર પ્રારંભિક વેગની દિશાને લંબ રૂપે $2 \,s$ સમય માટે $3 \,N$ નું બળ લગાડવામાં આવે, તો પદાર્થનો પરિણામી વેગ કેટલો હશે?

ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ $6\,cm$ છે. તેના અંતિમ બિંદુની ઝડપ અને બે લંબ સ્થિતિઓ પર વેગના તફાવતનું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં $500 \ g$ દળનો એક ગોળો દર્શાવેલ છે જે હવામાં $x$-દિશામાં ગતિ કરે છે. હવાના પ્રવાહને કારણે ગોળા પર $x$-દિશામાં $0.9 \ N$ નું અચળ બળ લાગે છે. જો $t = 0$ સમયે ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય,તો ગોળાને ફરીથી $y$-અક્ષ ઓળંગવા માટે લાગતો સમય $\sec$ માં શોધો. ($.66$ માં)

એક પદાર્થને બિંદુ $A$ થી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $K$ ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાનું ઘર્ષણ ગેરહાજર હોય, તો બિંદુ $B$ અને $C$ આગળની ગતિઊર્જાના તફાવતનો બિંદુ $A$ આગળની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર કેટલો થશે? (આકૃતિ જુઓ)

પ્રક્ષિપ્ત ગતિમાં,વેગના ફેરફારના દરનું માન (modulus):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo