એક અસતત યાદચ્છિક ચલ $X$ એ $10, 20, 30$ અને $40$ કિંમતો ધારણ કરે છે,જેની સંભાવનાઓ અનુક્રમે $0.3, 0.3, 0.2$ અને $0.2$ છે. તો $X$ ની અપેક્ષિત કિંમત શોધો.

  • A
    $12$
  • B
    $22$
  • C
    $23$
  • D
    $24$

Explore More

Similar Questions

એક ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ $X$ નું ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન નીચેના ટેબલ દ્વારા આપવામાં આવ્યું છે:
$X = x$$-4$$-2$$0$$2$$4$$6$$8$$10$
$F(X = x)$$0.1$$0.3$$0.5$$0.65$$0.75$$0.85$$0.90$$1$

તો,$\frac{P(X \leqslant 0)}{P(X > 0)}$ ની ગણતરી કરો.

એક છ બાજુવાળો સમતોલ પાસો ત્યાં સુધી ફેંકવામાં આવે છે જ્યાં સુધી $2$ ન આવે. તો $2$ બેકી સંખ્યાના પ્રયત્નોમાં આવે તેની સંભાવના કેટલી છે? (પાસા પર $1, 2, 3, 4, 5$ અને $6$ અંકિત છે.)

એક પાસો ફેંકવામાં આવે છે. જો $X$ એ પરિણામના ધન ભાજકોની સંખ્યા દર્શાવે છે,તો યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર શું છે?

$5$ વાદળી અને $4$ પીળા દડા ધરાવતી થેલીમાંથી યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે છે. ધારો કે યાદચ્છિક ચલ $X$ અને $Y$ અનુક્રમે વાદળી અને પીળા દડાની સંખ્યા દર્શાવે છે. જો $\bar{X}$ અને $\bar{Y}$ એ અનુક્રમે $X$ અને $Y$ ના મધ્યક હોય,તો $7 \bar{X} + 4 \bar{Y}$ ની કિંમત .......... છે.

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$1$$2$$3$$4$$5$$6$
$P(X = x)$$k$$3k$$5k$$7k$$8k$$k$

તો $P(2 \leq X < 5) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo