$f(x) = |\log_e |x||$ એ કયા બિંદુએ વિકલનીય છે?

  • A
    માત્ર $x = 0$
  • B
    માત્ર $x = 1$
  • C
    માત્ર $x = -1$
  • D
    $R - \{0, \pm 1\}$

Explore More

Similar Questions

ધારો કે $f(x) = |x - \alpha| + |x - \beta|$,જ્યાં $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2 - 3x + 2 = 0$ ના બીજ છે. તો $[\alpha, \beta]$ માં એવા બિંદુઓની સંખ્યા કેટલી છે કે જ્યાં $f$ વિકલનીય નથી?

ધારો કે $f(x) = x^{2} - x + k - 2$,જ્યાં $k \in R$. $k$ ના તે તમામ મૂલ્યોનો ગણ શોધો જેના માટે $y = |f(|x|)|$ એ $5$ ભિન્ન બિંદુઓ પર વિકલનીય ન હોય.

$x = 1$ બિંદુએ,આપેલ વિધેય $f(x) = \begin{cases} x^3 - 1; & 1 < x < \infty \\ x - 1; & -\infty < x \le 1 \end{cases}$ એ

$f(x) = [x] \sin(\pi x)$ નું $x = k$ આગળ ડાબી બાજુનું વિકલિત શોધો,જ્યાં $k$ એ પૂર્ણાંક છે અને $[\cdot]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે.

જો $f(x) = \begin{cases} 1, & x < 0 \\ 1 + \sin x, & 0 \le x < \frac{\pi}{2} \end{cases}$ હોય,તો $f'(0) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo