આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાં એક સમાન વિદ્યુતક્ષેત્ર છે. અહીં $A, B, C$ અને $D$ વર્તુળ પરના બિંદુઓ છે. $V_{A}, V_{B}, V_{C}$ અને $V_{D}$ એ તે બિંદુઓ પરના વિદ્યુતસ્થિતિમાન છે. તો:

  • A
    $V_{A}=V_{C}, V_{B}=V_{D}$
  • B
    $V_{A}=V_{C}, V_{B} > V_{D}$
  • C
    $V_{A} > V_{C}, V_{B} > V_{D}$
  • D
    $V_{A}=V_{B}, V_{C} > V_{D}$

Explore More

Similar Questions

આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલ છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

વિધાન: બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદી શકતા નથી.
કારણ: બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને સમાંતર હોય છે.

નીચેની આકૃતિઓ સમસ્થિતિમાન પૃષ્ઠોના વિસ્તારો દર્શાવે છે. દરેક આકૃતિમાં એક ધન વિદ્યુતભાર $q$ ને $A$ થી $B$ સુધી લઈ જવામાં આવે છે.

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $Q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. વર્તુળના ચાપ પર આવેલા કોઈપણ બે બિંદુઓ વચ્ચે $q$ વિદ્યુતભારને ખસેડવા માટે કરવામાં આવતું કાર્ય શોધો.

એક વિદ્યુત ક્ષેત્ર માટે જેનું મૂલ્ય $x$-દિશામાં વધે છે,તેના સમસ્થિતિમાન પૃષ્ઠોનું સ્વરૂપ કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo