વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠ કે જે $x$ અક્ષની દિશામાં તેના મૂલ્યમાં વધારો થાય છે.

  • A

    $yz -$ સમતલને સમાંતર સમતલો

  • B

    $xy -$ સમતલને સમાંતર સમતલો

  • C

    $xz -$ સમતલને સમાંતર સમતલો

  • D

    $x -$ અક્ષની આજુબાજુ અક્ષીય નળાકારની ત્રિજ્યા વધે છે.

Similar Questions

બે વિદ્યુતભારો $2 \;\mu\, C$ અને $-2\; \mu \,C$ એકબીજાથી $6 \,cm$ દૂર આવેલા બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે.

$(a)$ તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો.

$(b)$ આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા કઈ છે?

કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિધુતક્ષેત્રને લંબ છે તેમ બતાવો.

$+q$ અને $-q$ મૂલ્યના બે બિંદુવત વિધુતભારો અનુક્રમે $\left( { - \frac{d}{2},0,0} \right)$ અને $\left( {\frac{d}{2},0,0} \right)$ બિંદુએ મૂકેલા છે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય તે માટે સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ શોધો.

$X$ - દિશામાં વધતાં મૂલ્યના વિધુતક્ષેત્રની સમસ્થિતિમાન સપાટી 

  • [AIIMS 2004]

વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ $......$ હશે.

  • [NEET 2022]