એક વિદ્યુતભાર $10^{-9} \ C$ યામ પદ્ધતિના ઉગમબિંદુ પર અને બીજો વિદ્યુતભાર $Q$ એ $(2, 0, 0) \ m$ પર રહેલો છે. જો $(3, 1, 1) \ m$ બિંદુએ વિદ્યુતક્ષેત્રનો $Y$-ઘટક શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય શોધો.

  • A
    $-0.43 \times 10^{-9} \ C$
  • B
    $-0.1424 \times 10^{-9} \ C$
  • C
    $-4.3 \times 10^{-9} \ C$
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

વિદ્યુતક્ષેત્રની વિભાવના સમજાવો અને બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર તારવો.

બે બિંદુવત વિદ્યુતભારો $(+Q)$ અને $(-2Q)$ ને $X$-અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકવામાં આવ્યા છે. અક્ષ પર કયા સ્થાને પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $-Q$ અને $2Q$ ને $R$ જેટલા અંતરે મૂકવામાં આવ્યા છે. કયા બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

Difficult
View Solution

$r$ અંતરે $2q$ બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ છે. હવે,જો $q$ વિદ્યુતભારને $R$ ત્રિજ્યાના પાતળા ગોલીય કવચ પર સમાન રીતે વિતરિત કરવામાં આવે,તો પાતળા ગોલીય કવચના કેન્દ્રથી $\frac{r}{2}$ $(r \gg R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E'=$ . . . . . . થશે.

$(a)$ કોઈપણ એક સ્થિત-વિદ્યુત ક્ષેત્રની ગોઠવણી ધ્યાનમાં લો. એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર (test charge) આ ગોઠવણીના શૂન્ય બિંદુ (જ્યાં $E = 0$ છે) પર મૂકવામાં આવે છે. દર્શાવો કે આ પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન અનિવાર્યપણે અસ્થાયી છે.
$(b)$ સમાન મૂલ્ય અને સમાન ચિહ્ન ધરાવતા બે વિદ્યુતભારોને અમુક અંતરે મૂકવામાં આવેલી સરળ ગોઠવણી માટે આ પરિણામની ચકાસણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo