$n$ સમાન કદના નાના ટીપાં $5 \ cm/s$ ના અચળ ટર્મિનલ વેગથી હવામાં નીચે પડે છે. જો તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે?

  • A
    $7 n^{2/3} \ cm/s$
  • B
    $5 n^{2/3} \ cm/s$
  • C
    $3 n^{2/3} \ cm/s$
  • D
    $9 n^{2/3} \ cm/s$

Explore More

Similar Questions

વરસાદના ટીપાં એક ચોક્કસ મર્યાદા કરતા વધારે વેગ કેમ ધરાવતા નથી? સમજાવો.

Difficult
View Solution

$2 \ mm$ વ્યાસ અને $10.5 \ g/cm^3$ ઘનતા ધરાવતો એક નાનો ધાતુનો ગોળો $10 \ \text{Poise}$ સ્નિગ્ધતા અને $1.5 \ g/cm^3$ ઘનતા ધરાવતી ગ્લિસરીનમાં નાખવામાં આવે છે. ગોળા દ્વારા પ્રાપ્ત થયેલ ટર્મિનલ વેગ . . . . . . $cm/s$ છે. $(\pi = \frac{22}{7}$ અને $g = 10 \ m/s^2)$

સ્નિગ્ધ પ્રવાહીમાં પડતા ગોળા માટે નીચેનામાંથી કયો આલેખ ખોટો છે? (આપેલ છે કે $t = 0$ સમયે,વેગ $v = 0$ અને સ્થાનાંતર $x = 0$ છે.)

Difficult
View Solution

હવામાં પડતા બે વરસાદના ટીપાંની ત્રિજ્યાનો ગુણોત્તર $1: 2$ છે. તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો હશે?

ટર્મિનલ વેગ કયા પરિબળો પર આધાર રાખે છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo