એક સમતલ બે રેખાઓને સમાંતર છે,જેના દિશા ગુણોત્તરો $1, 0, -1$ અને $-1, 1, 0$ છે અને તે બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થાય છે. જો તે યામ અક્ષો ($X, Y, Z$-અક્ષો) ને $A, B, C$ માં છેદે,તો ચતુષ્ફલક $OABC$ નું ઘનફળ (ઘન એકમોમાં) શોધો:

  • A
    $9$
  • B
    $\frac{9}{4}$
  • C
    $\frac{9}{2}$
  • D
    $27$

Explore More

Similar Questions

જો સમતલો $x-2y+3z-5=0$ અને $x+\alpha y+2z+7=0$ વચ્ચેનો ખૂણો $\cos^{-1}\left(\frac{1}{14}\right)$ હોય,તો $\alpha$ ના મૂલ્યો વચ્ચેનો તફાવત શોધો.

ધારો કે $(\alpha, \beta, \gamma)$ એ સમતલ $2x + y - 3z = 6$ માં બિંદુ $P (2, 3, 5)$ નું પ્રતિબિંબ છે. તો $\alpha + \beta + \gamma$ ની કિંમત શોધો.

ઉગમબિંદુથી સમતલ $x + 2y - 2z + 5 = 0$ નું લંબ અંતર $.........$ એકમ છે.

જો ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ $7$ એકમ હોય અને તેના દિકગુણોત્તરો $-3, 2, 6$ હોય,તો તે સમતલનું સમીકરણ શું થાય?

બિંદુ $(1,1,1)$ માંથી પસાર થતા સમતલ $\pi$ નો $x$-અંતઃખંડ $\frac{5}{2}$ છે અને ઉગમબિંદુથી સમતલ $\pi$ નું લંબ અંતર $\frac{5}{7}$ છે. જો સમતલ $\pi$ નો $y$-અંતઃખંડ ઋણ હોય અને $z$-અંતઃખંડ ધન હોય,તો તેનો $y$-અંતઃખંડ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo