પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
યજમાનની ઉત્તરજીવિતતા, વૃદ્વિ અને પ્રજનનમાં ધટાડો કરી શકે છે.
યજમાનની વસ્તીગીચતાને ઘટાડે છે.
યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવે છે.
ઉપરના બધા જ
નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.
એક જ સમાન વસવાટમાં બિનસ્પર્ધાત્મક રીતે એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે ?
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?