નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?

  • A

    પ્લાઝમોડીયમ

  • B

    કરમિયા

  • C

    માદા એનાફીલીસ મચ્છર

  • D

    વાંદો

Similar Questions

નીચેનામાંથી કઈ વ્યાખ્યા સ્પર્ઘા માટે સૌથી યોગ્ય છે ?

અંડ પરોપજીવનનું ઉદાહરણ છે.

માઇકોરાઇઝા કે કવકમૂળ શું છે ? 

ઢોર અને બકરીઓ બે ખેતરમાં વધુ માત્રામાં વૃદ્ધિ દર્શાવતો આંકડો ને કહી પણ ચરતા નથી કારણ કે, તેમાં $......$ ની હાજરી હોય છે.

નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.