જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
બે પ્રાણીજાતિઓના સંગઠનમાં એક ઉધઈ છે જે લાકડા પર ખોરાકનો આધાર રાખે છે. જ્યારે બીજો પ્રજીવ ટ્રાયકોનોમ્ફા છે જે ઉધઈના આંતરડામાં જોવા મળે છે. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?
નીચેનામાંથી કઈ વનસ્પતિ પરભક્ષી સામેનાં રક્ષણ માટે વિવિધ રચના વિકસાવે છે ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.