નીચે આપેલા લક્ષણોમાંથી ક્યું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?
પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ
પર્ણરંધ્રો અધિસ્તર પર
દિવસે પર્ણરંધ્રો બંધ અને રાત્રે ખુલ્લા
પ્રકાશસંશ્લેષણ માટે $CAM$ ૫થ અનુસરે
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?
કયાં તત્ત્વો જમીન ક્ષારતા માટે જવાબદાર છે ? કઈ સાંદ્રતાએ જમીન ક્ષારયુક્ત બને છે?
સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત છે $- P$
સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$PQ$
એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?
જે માણસો મેદાનમાંથી સ્થળાંતર થઈ છ મહિના પહેલાં બાજુના રોહતાંગ પાસે વિસ્તારમાં આવ્યા છે.