જે માણસો મેદાનમાંથી સ્થળાંતર થઈ છ મહિના પહેલાં બાજુના રોહતાંગ પાસે વિસ્તારમાં આવ્યા છે.
તેમનામાં વધુ $RBC$ અને હીમોગ્લોબિનની $O_2$ સાથે ઓછી જોડાણ ક્ષમતા
તે વોલીબોલ જેવી રમત માટે શારીરિક રીતે સક્ષમ હોતાં નથી.
તેઓ ઊંચાણની માંદગીનાં લક્ષણો, ચક્કર, થાક આવવો વગેરે ધરાવે છે.
તેઓ સામાન્ય $RBC$ પ્રમાણ ધરાવે પણ તેમનાં $Hb$ ની $O_2$ જોડાણ ક્ષમતા વધુ જોવા મળે.
કેરી ટુનાફીશ, સ્નો લેપર્ડ (ચિત્તો) $......$ છે.
સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.
વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.
અનુકૂલનને સંગત સાચું વિધાન જણાવો.
યાદી $-I$ અને યાદી $-II$ને મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ એલેનનો નિયમ | $(i)$ કાંગારુ રેટ |
$(b)$ દેહધાર્મિક અનુકૂલન | $(ii)$ ૨ણની ગરોળી |
$(c)$ વર્તણુંકના અનુકૂલન | $(iii)$ ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય |
$(d)$ જૈવરાસાયણિક અનુકૂલન | $(iv)$ ધ્રુવિય સીલ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a) -(b)- (c)- (d)$