નિમ્નકક્ષાના સજીવો જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરીને પ્રતિકુળ પરિસ્થિતિમાં અનૂકૂલન મેળવે છે. તેને શું કહે છે ?
નિયમન કરવું(Regulate)
અનુકૂળ થવું(Conform)
સ્થળાંતર કરવું(Migrate)
મુલતવી રાખવું(Suspend)
સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયાં આવેલું છે ?
ઊંચાઈની નબળાઈને શરીરમાં $......$ દ્વારા જાળવી શકાય છે
ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.