નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (સજીવ) |
$P$ $100^{\circ}$ સે. થી વધારે | $I$ થર્મોએસિડોફિકસ |
$Q$ $37^{\circ}$ સે. | $II$ માનવ |
$R$ $0^{\circ}$ સે. થી ઓછું | $III$ એન્ટાર્કટિકા માછલીઓ |
નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત
$i$ || $ii$ || $iii$
જો મીઠા પાણીની માછલીને સામુદ્રિક પાણી ધરાવતા માછલી ઘરમાં મૂકવામાં આવે તો તે જીવીત રહી શકશે ? કારણ આપી સમજાવો.
ખોટું વાકય શોધો :
જાડુ ક્યુડિકલ, સંકન અને સ્કોટોએકિટવ વાયુરન્દ્ર, $CAM$ પ્રકાશસંશ્લેષણ અને પર્ણોનું કંટકમાં રૂપાંતર વગેરે $......$ ના મહત્વના લક્ષણો છે.