$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.
$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.
$A$ અને $R$ બંને સાચા
$A$ અને $R$ બંને ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
બહારનું તાપમાન આપણા શરીરથી વધારે હોય ત્યારે ........ દ્વારા અને આપણા શરીરથી ઓછું હોય ત્યારે ....... દ્વારા આપણે નિયમન કરીએ છીએ.
પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો સમજાવો.
ઉતંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરીબળ તાપમાન કેટલું રહે છે
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (વિસ્તાર) |
$P$ શૂન્યથી નીચે | $I$ ગરમ ઝરણા |
$Q$ $50^{\circ}$ સે. થી વધી શકે | $II$ ધ્રુવીય વિસ્તારો |
$R$ $100^{\circ}$ સે. ને પણ વટાવી જાય | $III$ ઉતુંગ ઊંચાઈવાળા વિસ્તારો |
$IV$ ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો | |
$V$ ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો |