તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્વિ પામે છે $- P$

તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત રહે છે - $Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$P \quad\quad Q$

  • A

    યુરીહેલાઈન  સ્ટીનોહેલાઈન

  • B

    સ્ટીનોહેલાઈન  યુરીહેલાઈન

  • C

    યુરીથર્મલ  સ્ટીનોથર્મલ

  • D

    સ્ટીનોથર્મલ  યુરીથર્મલ

Similar Questions

ઉતર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે ?

ફળદ્રુપ ભૂમિ એ છે જે $.......$

નીચેનામાંથી કઈ મેરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડનું રૂપાંતરણ સપાટ, લીલા અને રસાળ બંધારણમાં થાય છે?

સાચું વાકય શોધો :

કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?