ફળદ્રુપ ભૂમિ એ છે જે $.......$
વધુ પાણી ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે
મધ્યમ પાણી ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે
ઓછી પાણી ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે
ઝડપથી પાણીના વહનને પસાર થવા છે
ખોટુ વિધાન પસંદ કરો.
નીચેના માટે ઉદાહરણ આપો :
$(a)$ અંતઃઉષ્મીય પ્રાણીઓ
$(b)$ બાહ્ય-ઉષ્મીય પ્રાણીઓ
$(c)$ પાણીના તળિયે જોવા મળતા સજીવો (નિઃતલસ્થ સજીવો)
ઉતંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરીબળ તાપમાન કેટલું રહે છે
વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.
વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેમાં ......... રૂપાંતરણ થાય.