ઉતર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે ?
મંદ મૂત્રનો ત્યાગ કરીને
આંતરડામાં પાણીનો સંગ્રહ કરીને
આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા
જઠરમાં પાણીનો સંગ્રહ કરીને
વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.
ખોટું વાકય શોધો :
જે પ્રાણીઓ ક્ષારનું અતિઅલ્પ પ્રમાણ સહન કરી શકે છે તે ………. છે.
યાદી $-I$ અને યાદી $-II$ને મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ એલેનનો નિયમ | $(i)$ કાંગારુ રેટ |
$(b)$ દેહધાર્મિક અનુકૂલન | $(ii)$ ૨ણની ગરોળી |
$(c)$ વર્તણુંકના અનુકૂલન | $(iii)$ ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય |
$(d)$ જૈવરાસાયણિક અનુકૂલન | $(iv)$ ધ્રુવિય સીલ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a) -(b)- (c)- (d)$
નીચે આપેલા લક્ષણોમાંથી ક્યું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?