નીચેની આકૃતિ ઓળખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ - બીજમય ત્રિઅંગી
$Q$ - સાયલોફાયટોન
$R$ - વાહકપેશીઘારી વનસ્પતિ પૂર્વજો
$P$ - બીજમય ત્રિઅંગી
$Q$ - વાહકપેશીઘારી વનસ્પતિ પૂર્વજો
$R$ - સાયલોફાયટોન
$P$ - સાયલોફાયટોન
$Q$ - વાહકેેશીધારી વનસ્પતિ પૂર્વજો
$R$ - બીજમય ત્રિઅંગી
$P$ - વાહકપેશીઘારી વનસ્પતિ પૂર્વજો
$Q$ - સાયલોફાયટોન
$R$ - બીજમય ત્રિઅંગી
સપુષ્પ વનસ્પતિનો ઉદ્ભવ નીચેના ક્યા કાળમાં થયો?
જે જીવંત સ્વરૂપો અશ્મિરૂપ થયા છે તેની લાક્ષણિકતાઓ શું છે ?
કશ્યપ કયા સમુદાયનું પ્રાણી છે?
$1938$માં .......... માં પકડાયેલી મત્સ્ય સીલાકાન્થ મનાતી હતી, જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે.