નિટેલ્સ કયા સજીવમાંથી વિકસ્યા?
ઝોસ્ટરોફાયલમ
સાયલોફાયટોન
રહાનીયા વનસ્પતિ
અનાવૃત બીજધારી
ઉદવિકાસની દ્રષ્ટિએ સાચો વિકલ્પ પસંદ કરો.
......... વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યુ.
નીચેના પૈકી કયું સરિસૃપ અને પક્ષીઓ વચ્ચે જોડતી કડી છે?
ઈન્ટરનેટ અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખો દ્વારા શોધો કે શું માનવ સિવાયના કોઈ પ્રાણીઓમાં સ્વ-સભાનતા છે?
ડાઇનોસોરનો સુવર્ણયુગ / સરિસૃપનો યુગ કયો હતો?