$200$ મિલિયન વર્ષ પૂર્વે જમીન ૫રના સરિસૃપો કયાં હતા ?
કાચબા
કશ્યપ
ડાયનોસોર્સ
સાપ
સજીવને તેના યોગ્ય ઉદ્ભવ સમય સાથે જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ જડબાવિહીને માછલી |
$(1)$ $200$ મિલિયન વર્ષ |
$(b)$ સમુદ્રિ શેવાળ અને વનસ્પતિઓ | $(2)$ $500$ મિલિયન વર્ષ અગાઉ |
$(c)$ અપૃષ્ઠવંશીઓ | $(3)$ $350$ મિલિયન વર્ષ અગાઉ |
$(d)$ મત્સ્ય જેવા સરીસૃપ | $(4)$ $320$ મિલિયન વર્ષ અગાઉ |
સીલાકાન્થને ..... તરીકે પણ ઓળખવામાં આવે છે?
સસ્તન વિશે કયું વિધાન ખોટું છે?
ટાયરાનોસોર રેકસ માટે ખોટું શું?