......... વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યુ.

  • A

    $2000$ બિલિયન

  • B

    $2000$ મિલિયન

  • C

    $4000$ બિલિયન

  • D

    $4000$ મિલિયન

Similar Questions

સજીવને તેના યોગ્ય ઉદ્ભવ સમય સાથે જોડોઃ

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ જડબાવિહીને માછલી

$(1)$ $200$ મિલિયન વર્ષ
$(b)$ સમુદ્રિ શેવાળ અને વનસ્પતિઓ $(2)$ $500$ મિલિયન વર્ષ અગાઉ
$(c)$ અપૃષ્ઠવંશીઓ $(3)$ $350$ મિલિયન વર્ષ અગાઉ
$(d)$ મત્સ્ય જેવા સરીસૃપ $(4)$ $320$ મિલિયન વર્ષ અગાઉ

તે કોલસાનાં નિર્માણમાં વપરાઈ ગયેલ.

સંપૂર્ણ રીતે પાણીમાં જીવતા સસ્તનો કેટલાં છે ?

વ્હેલ, શ્વાન, ડોલ્ફિન, સીલ, શાર્ક, દરિયાઈ ગાય, હાથી

ડાયનોસોર્સનો ઉદ્ભવ / ઉદવિકાસ કયા સમયગાળા દરમિયાન થયો હતો?

સપુષ્પ વનસ્પતિનો ઉદ્ભવ નીચેના ક્યા કાળમાં થયો?