ડાર્વિનના મતે યોગ્યતા એટલે .........
સ્વાસ્થ્ય યોગ્યતા
પ્રજનન યોગ્યતા
વધુ ભક્ષણ કરી શકે તેવા સજીવો
ઉપરના બધા જ
જાતિની વસતિમાં મ્યુટન્ટ જનીનના ફેલાવાની તકો વધે છે. જ્યારે .......હોય.
હજુ સુધી શોધાયેલ અશ્મિઓ મુજબ માનવની ઉત્પત્તિ અને ઉદ્દ વિકાસ કયા દેશમાંથી શરૂ થયો?
મોટા ભાગના ઉત્પરિવર્તન વધારે અવળી અસરો શેની પર ધરાવે છે?
કોણે સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે?
વનસ્પતિ કે જેનાં દ્વારા હ્યુગો દ્ વ્રિસ પ્રખ્યાત બન્યા છે, એ વનસ્પતિ ..... છે.