ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
યાદચ્છિક અને દિશાવિહીન
નાની અને દિશાસુચક
નાની અને દિશાવિહીન
યાદચ્છિક અને દિશાસુચક
જાતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવા પ્રયત્ન કરો.
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશે મંતવ્યો રજૂ કરો.
વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે.......
........ વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?