હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે

  • [NEET 2019]
  • A

    અસ્તવ્યસ્ત અને દિશાસહિત

  • B

    અસ્તવ્યસ્ત અને દિશાવિહિન

  • C

    નાની અને દિશાસહિત

  • D

    નાની અને દિશાવિહિન

Similar Questions

ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજુઆત ન કરી શક્યો?

હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.

  • [NEET 2018]

સેલ્ટેશન એટલે ...... 

સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

શેના કારણે વસ્તીમાં એકાએક મોટુ જુદાપણુ આવે છે?