ડાર્વિનવાદની એક મુખ્ય ટીંકા છે જે....
તે એવું ધારે છે કે પૃથ્વી પરનું પર્યાવરણ યુગોથી બદલાતું આવ્યું છે.
તે ભિન્નતાઓને આનુવંશિક્તા સાથે સમજાવતું નથી.
તે પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદાજિત પ્રજનનીય ક્ષમતા વધારે કરે છે.
તે અવશિષ્ટ અંગોને સમજાવતું નથી.
હોમોસેપિયન્સ ક્યારે ઉદ્ભવ્યા?
અગાઉથી અત્યાર સુધીના era(સમય) ઓળખો.
ચાર્લ્સ ડાર્વિનની ભિન્નતા ..........
Swan necked flask experiment ........... દ્વારા કરવામાં આવ્યો.