ઉપરની આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?
વેક્યૂમપંપ અને ઈલેક્ટ્રોડ
કન્ડેન્સર અને વેક્યૂમપંપ
વેક્યૂમપંપ અને વાયુઓ
કન્ડેન્સર અને ઈલેક્ટ્રોડ
રાસાયણિક ઉદવિકાસની કલ્પના ………. ઉપર આધારિત છે.
પૃથ્વીની રચના કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાઈ છે?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
ઓપેરિન - હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.
ઓપેરિનના મંતવ્ય અનુસાર નીચે પૈકી એકનો પૃથ્વીના આદિવાતાવરણમાં અભાવ હતો.