જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?
સજીવશાસ્ત્ર
ઉદવિકાસીય જીવવિજ્ઞાન
અશ્મિવિદ્યા
પ્રાણીશાસ્ત્ર
બ્રહ્માંડ લગભગ ........... વર્ષ જૂનું છે.
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
યુરી અને મિલર તથા તેના જેવા પ્રયોગમાં અંતે કયાં પ્રકારના ઘટકો મળ્યાં?
$I -$ શર્કરા, $II - DNA, III -$ પ્રોટીન, $IV -$ નાઈટ્રોજન બેઈઝ
$V -$ રંજકદ્રવ્ય, $VI -$ ચરબી
મિલરનો પ્રયોગ ....... સાબિત કરે છે.
અમુક ખગોળશાસ્ત્રીઓ તેને જ પોતાની પસંદનો સિદ્ધાંત માને છે.