$AGC \,\,ACA\,\,UUU \,\,AUG \,\,CCG \,\,AGC$ ક્રમ છે. નીચેનામાંથી ક્યા વિકલ્પ મુજબ રીડિંગ ફ્રેમ બદલાશે નહિ.
$9$ અને $10$ માં સ્થાને ન્યુકિલોટાઈડનો ઉમેરો થતાં
ત્રીજા સ્થાને એક ન્યુક્લિઓટાઈડનો ઉમેરો થતાં
$6$ અને $7$ માં ન્યુક્લિઓટાઈડનો લોપ થતાં
$10,11$ અને $12$માં ન્યુક્લિઓટાઈડનો લોપ થતાં
જનીન સંકેત માટે શું સાચું છે?
નીચેમાંથી કયો સંકેત અવનત નથી ?
$125$ એમિનો એસિડ ધરાવતી પોલિપેપ્ટાઈડ શૃંખલામાં જો $25^{th}$ એમિનોએસિડ $UAA$ માં વિકૃતિ પામે તો .........
સંકેતો શેમા હોય છે ?
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?