$125$ એમિનો એસિડ ધરાવતી પોલિપેપ્ટાઈડ શૃંખલામાં જો $25^{th}$ એમિનોએસિડ $UAA$ માં વિકૃતિ પામે તો .........

  • A

    $124$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની રચના થાય છે

  • B

    $25$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની રચના થાય છે

  • C

    $24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની રચના થાય છે

  • D

    ઉપરમાંથી કંઈ પણ શક્ય છે.

Similar Questions

જનીન સંકેત માટે શું સાચું છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (જનીન સંકેત) કોલમ - $II$ (એમિનો એસિડ)
$P$ $UAA$ $I$ પ્રોલિન
$Q$ $CCA$ $II$ ગ્લાયસીન
$R$ $GGC$ $III$ સમાપ્તિ
$S$ $AGU$ $IV$ સેરિન

સમાપ્તિ સંકેત કયો છે?

નીચે ભાષાંતર માટે તૈયાર પ્રોસેસ્ડ $(Processed)$ $m-RNA$ નો ક્રમ આપ્યો છે. $5'-AUG\ CUA\ UAC\ CUC\ CUU\ UAU\ CUG\ UGA-3'$ તો કેટલા બાકી રહેલા એમિનો એસિડ પોલિપેપ્ટાઈડ બનાવશે જે આ $m-RNA$ ને સંબંધિત છે?

જનીન સંકેતનું વિખંડન ...... ના  લીધે છે.