નીચેમાંથી કયો સંકેત અવનત નથી ?

  • A

    $UUU$

  • B

    $AGU$

  • C

    $AUG$

  • D

    $GUU$

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત ત્રિઅક્ષરી છે.

વિધાન $I:$ સંકેત $'AUG'$ મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે.

વિધાન $II:$ $'AAA'$ અને $'AAG'$ બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે.

બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2021]

નીચેનામાંથી કયું વિધાન સાચું છે

$(a)$  એક જનીન સંકેત એક કરતાં વધુ એમિનો એસિડનું  સાંકેતિકરણ કરે છે.

$(b)$  જનીનિક સંકેતમાં આવેલા પ્રથમ બે એમિનો એસિડ વધુ નિશ્ચિત હોય  છે.

$(c)$  જનીન સંકેતમાં ત્રીજા બેઈઝ એ  $wobble $ પ્રકારનો હોય  છે.

$(d)$  જનીન સંકેત એ સર્વવ્યાપી  છે.

એક કોડોન ફક્ત એક એમિનો એસિડ કોડ કરે છે. આથી કોડ

નીચેનામાંથી કયું જનીનિક સંકેત માટે ખોટું છે?

$i.$  કોડોન ટ્રિપ્લેટ છે.  

$ii.$   $64$ કોડોન એમિનો એસિડ માટેનું સાંકેતિકરણ કરે છે.  

$iii.$  જનીનિક સંકેત એ અસંદિગ્ધ છે. 

$iv.$  જનીનિક સંકેત એ વૈશ્વિક છે.

$v.$   $AUG$ એ બેવડું કાર્ય ધરાવે છે.